ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે સીરિઝ.? લાહોર પહોંચેલા BCCI અધિકારી રાજીવ શુક્લાએ કરી સ્પષ્ટતા;
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીરીઝ ક્યારે શરૂ થશે? લાહોરમાં BCCI ના અધિકારી રાજીવ શુક્લાએ પાકિસ્તાન મીડિયા દ્વારા પૂછવામાં આવેલા આ મોટા પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે ICC ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવા…