Satya Tv News

Category: અમદાવાદ

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો, મેનેજમેન્ટે કર્યો સસ્પેન્ડ;

અમદાવાદની વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને મૂઢ માર માર્યો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વિદ્યાર્થીના પિતાએ ગણિતના શિક્ષક અભિષેક પટેલ સામે…

નકલી નોટથી 1.60 કરોડનું ખરીદ્યું સોનું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર;

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો સોનાની ખરીદીના સોદામાં રૂ.1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે…

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાઈ રજા;

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ અમદાવાદની સ્કૂલો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાઈ…

વિધર્મી યુવકે અમદાવાદની 21 વર્ષની યુવતીને કરી ‘વશ’માં જુઓ પછી શું કર્યું

અમદાવાદમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતા એક પરિવારની 21 વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર પુણેમાં રહેતાં વિધર્મી યુવક શાકિબ અહેમદ…

ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ આવી સામે, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકના આપઘાત મામલે ખુલાસો થયો છે. સંચાલક નરેશ પટેલની 18 પાનાની સ્યૂસાઈડ નોટ સામે આવી છે. સ્યૂસાઈડ નોટમાં 5 કરોડની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હોવાનો…

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગંભીર અકસ્માત, એકસાથે 7 લોકોના નિપજ્યાં મોત;

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે…

અમદાવાદ: કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો થયા શેર;

સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં હવે અશ્લીલ ફોટા-વીડિયો મુકવાની જાણે હોરમાળા સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાવ્હોટસએપ ગ્રુપમાં નેતાઓ અને હોદ્દેદારો અશ્લીલ ફોટા-વીડિયો મુકતા મહિલાઓ શરમમાં…

ભારે વરસાદ બાદ અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ;

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા…

PM મોદીના કાર્યક્રમ માટે ઊભો કરાયેલ GMDCમાં ડોમ ઉતારતી વખતે 9 શ્રમિકો ઇજાગ્રસ્ત;

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…

error: