Satya Tv News

Tag: INDIA

વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનનો રેકોર્ડ તોડી બન્યો નંબર-1 બેટ્સમેન;

ભારતીય ટીમ અને આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલ 2025 માં ફક્ત પોતાની બીજી મેચ રમી રહ્યા છે. વિરાટ કોહલીએ બીજી મેચમાં કેટલાક રન બનાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.…

રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા;

28 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ…

સાઉથ એક્ટર પ્રભાસ આ વર્ષે કરવા જઈ રહ્યો લગ્ન, હૈદરાબાદમાં સેલિબ્રિટીની દીકરી સાથે લગ્ન થયા નક્કી;

કૃષ્ણમ રાજુના અભિનય વારસદાર તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર પ્રભાસે પોતાની ખાસ ઓળખ બનાવી છે. ધીમે ધીમે તે આગળ વધ્યો અને સમગ્ર ભારતમાં સ્ટાર બન્યો. ‘બાહુબલી’ જેવી ફિલ્મોથી તેણે વર્લ્ડવાઇડ…

ભદોહી શહેરમાં સગા મામા સાથે ભાણીએ કર્યો પ્રેમ, યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા મચી ચકચાર;

કોતવાલી પોલીસ સ્ટેશનના નિરીક્ષક સચ્ચિદાનંદ પાંડેએ જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે પ્રકાશમાં આવી જ્યારે શહેર કોતવાલી વિસ્તારના ડુડવા ધર્મપુરીના રહેવાસી અબ્દુલ સલીમે તેની પુત્રી નાઝિયા બાનુ (21)ના મૃત્યુ અંગે…

સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો 26 માર્ચ બુધવારના સોનાના લેટેસ્ટ રેટ;

આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,200 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.…

ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં દિલદાર પતિએ પોતાની પત્નીના તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી દીધા;

ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. પહેલા પતિએ તેની પત્ની સાથે મળીને કોર્ટમાંથી નોટરી કરાવી અને…

દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈ એક નવપરિણિત મહિલાએ ડેમમાં કૂદીની આત્મહત્યાનો કર્યો પ્રયાસ;

ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નવપરિણીત મહિલા ભડભડા પુલ પરથી ડેમના ઊંડા પાણીમાં કૂદી પડી. કથિત રીતે, મહિલાએ દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈને આત્મહત્યા…

બિહારમાં કેન્દ્રીય મંત્રીના બે ભત્રીજાઓએ સામસામે ફાયરિંગ કરતા એકનું મોત, એક ગંભીર;

પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં…

સટ્ટાબાજી એપ મામલે સાઉથના આ એક્ટર્સ પર નોંધાયો કેસ, જુગારની એપને પ્રચાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો;

પોલીસ સટ્ટાબાજી એપનો પ્રચાર કરનારાઓ પાસેથી સંચાલકોના પ્રમાણપત્રો એકત્ર કરી રહી છે. તાજેતરમાં પોલીસ પૂછપરછમાં ભાગ લેનાર તેજાની પણ આ જ મુદ્દે પૂછપરછ કરવામાં આવી હતી. પંજગુટ્ટા પોલીસે એપ એડમિનિસ્ટ્રેટર્સ…

અમેરિકામાં 200થી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કરાયા જેલભેગાં, ટ્રમ્પ સરકાર દ્વારા લેવાયેલા આ કડક પગલાંની થઈ બધે ટીકા;

ડોનાલ્ડ ટ્રમ્પે 1798ના એલિયન એનિમીઝ એક્ટનો ઉપયોગ કર્યો છે. આ કાયદો રાષ્ટ્રપતિને દુશ્મન દેશના નાગરિકોને અટકાયતમાં રાખવા અથવા દેશનિકાલ કરવાની સત્તા આપે છે. આ કાયદાનો ઉપયોગ મોટા આંતરરાષ્ટ્રીય સંઘર્ષો દરમિયાન…

error: