Satya Tv News

Tag: INDIA

મહારષ્ટ્રમાં અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રત્યે પ્રેમ ભારે પડ્યો;

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી, અમદાવાદનો હિસાબ દુબઈમાં કર્યો બરાબર;

ભારતે આ સાથે ઓસ્ટ્રેલિયા સામે 2023 વનડે વર્લ્ડકપની ફાઈનલમા મળેલી હારનો હિસાબ બરાબર કર્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકો અને કેટલાક લોકો આ મેચને 2023 વર્લ્ડકપને ફાઈનલને બદલાના રુપમાં જોઈ રહ્યા…

મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું જાણો કારણ;

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા…

3 માર્ચ 2025 ના રોજ, સોનાના ભાવમાં ઘટાડો, જાણો એક તોલાનો લેટેસ્ટ રેટ;

અઠવાડિયાના પહેલા દિવસે અને સતત ચોથી વખત સોનું સસ્તું થયું છે. સોમવારે 24 કેરેટ સોનાના ભાવમાં 240 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમતમાં 200 રૂપિયાનો…

‘કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું કર્યું બોડી શેમિંગ, રોહિત શર્માને જાડિયો કહેતાં મચી બબાલ;

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર રોહિત શર્માને ટેગ કરતાં તેના હેલ્થને લઈને અમુક વાતો કરી હતી. આ કમેન્ટને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.ભાજપ…

અમિત શાહે પરત લીધી BJP ના 32 નેતાઓની સુરક્ષા, જાણો શું છે કારણ.?.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે.…

પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં મીડિયા અવરનેશ કાર્યક્રમ યોજાયો

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ અને પત્રકારો દ્વારા શાળાના બાળકો ને માર્ગદર્શન આપ્યું; ભરૂચ: પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તા.૨૨/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ મીડિયા અવરનેશ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

અમેરિકા 44 કરોડ રૂપિયામાં નાગરિકતા વેચશે, જાણો શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ પ્લાન, જાણો વિગતો;

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના અમીરોને આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ રજૂ કર્યું છે. અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવતા આ રઈસો આ કાર્ડ લઈ શકે છે. જો તેમણે તે માટે 5 મિલિયન…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ બેકાબુ, 4 ફ્લોર પર ફેલાયેલી આગમાં અનેક દુકાનો ખાક;

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે. 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ…

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબિનમાં મધરાતે લાગી આગ, ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી;

અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ…

error: