પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષે સ્ક્રીન પર આવવા માટે તૈયાર, આ દિવસથી શરૂ થશે ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ;
વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા…