Satya Tv News

Tag: INDIA

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ “સ્ત્રી 2” 100 કરોડના ક્લબમાં પ્રવેશનારી 4 ફિલ્મ બની;

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સ્ટારર ‘સ્ત્રી 2’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. દર્શકો આ હોરર કોમેડીની કેટલી રાહ…

વિનેશ ફોગાટનું આજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોરદાર સ્વાગત;

ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફર્યા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ઓલિમ્પિક મેડલ…

અયોધ્યામાં સજાવટ માટે લગાવેલી 50 લાખની લાઇટની ચોરી

અયોધ્યામાં સૌથી સુરક્ષિત ગણાતા રામપથ અને ભક્તિપથ પર સજાવટ માટે લગાવવામાં આવેલી 3800 લાઇટ અને 36 પ્રોજેક્ટર ચોરી થઈ જતાં લોકો અને પ્રશાસન અચંબામાં છે. ચોરી થયેલી લાઇટની કુલ કિંમત…

સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલ, સોનું ખરીદવાની સોનેરી તક.? ચેક કરો સોનાનો લેટેસ્ટ રેટ;

MCX એટલે કે ભારતીય વાયદા બજારમાં આજે સોનું 116 રૂપિયાના ઘટાડા સાથે 70,583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જ્યારે કાલે તે 70,699 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી…

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન આપવાની પાડી ના;

કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે…

વિનેશ ફોગાટ કેસમાં CASનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો, વિનેશ ફોગાટને મળી રહી છે તારીખ પે તારીખ;

ભારતીય મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.વિનેશ ફોગાટે આ…

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટું નિવેદન, યોગીના દાવાથી હડકંપ;

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાનનો વિલય થઈ જશે અથવા તો એ સમાપ્ત થઈ જશે.યુપીના સીએમ યોગી આદિત્યનાથે…

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત સુપ્રીમ કોર્ટે માફી સ્વીકારી;

સુપ્રીમ કોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના…

રાજસ્થાનમાં પોલીસકર્મીઓએ આર્મીના જવાનને નગ્ન કરી ઢોર માર માર્યો;

જયપુરના શિપ્રા પથ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક હુક્કાબાર પર દરોડા પાડીને કેટલાક લોકોને પકડ્યા હતા. જેમાં એક આર્મી જવાન પણ સામેલ હતો. જવાનના પકડાયા અંગેની જાણકારી લેવા માટે જમ્મુ કાશ્મીરના…

બળાત્કાર કેસના દોષી ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસના ફર્લો રજા આપવામાં આવી;

મંગળવારે સવારે 6.30 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો…

error: