Satya Tv News

Tag: INDIA

ઉદયપુરમાં નકલી IPSનો મામલો, નકલી આઈપીએસ બનીને સગાઈ કરી, ઊંધા હાથે સલામી આપતાં જતાં પકડાયો;

આરોપીની ઓળખ સુનિલ કુમાર તરીકે થઈ છે. તે અલવર બનસુરનો રહેવાસી છે. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે 2020માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ તેણે…

દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં દુર્ઘટના,16 લોકો ઘાયલ, એક મહિલાનું મોત;

દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને…

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરઝની પહેલી મેચ રમાઈ, જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ મચ્યો હોબાળો;

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાલમાં ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત ચાલી રહી છે અને ત્રીજા દિવસના…

ટીમ ઈન્ડિયાની ટોપ 8 ભારતીય બોલિંગ જોડીઓ વિશે તમને જણાવ્યે, જેમણે સૌથી વધુ વિકેટ ઝડપી;

ટેસ્ટ ક્રિકેટમાં અનેક ભારતીય બોલરોએ લાંબા સમય સુધી દમદાર બોલિંગ કરી અનેક રેકોર્ડ બનાવ્યા છે અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ટેસ્ટમાં ભારતના બે બોલરોએ સાથે મળીને અનેક વિકેટો…

ઓડિશાના કોરાપુટ જીલ્લામાં અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, ઓવરટેકના ચક્કરમાં કારએ વાહનોને અડફેટે લીધા;

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એસયુવી અને ઓટો-રિક્ષા એક જ દિશામાંથી આવી રહી છે અને ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું છે. સ્પીડમાં આવતી એસયુવી…

લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટથી રાજનીતિમાં ખલબલી મચાવી;

સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં…

પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા રામ મંદિર લઈજતા પત્નીએ કર્યો છુટાછેડાનો કેસ;

મધ્ય પ્રદેશની એક મહિલાએ લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા છે કારણ કે તેણે તેને ગોવામાં હનીમૂન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે તેને અયોધ્યા…

હરિદ્વારમાં બની હદયકંપી ઘટના, 5 વર્ષનાં કેન્સર પીડિત બાળકને ગંગા સ્નાન સમયે માતાએ ડૂબાડી દીધાનો આરોપ;

દિલ્હીનો એક પરિવાર પોતાના 5 વર્ષનાં પુત્રને લઈને હરિદ્વારમાં હરકી પૌડીમાં ગંગા સ્નાન કરાવવા માટે લઈ આવ્યો હતો. હરકી પૌડી પર ગંગામાં ડૂબીને બાળકનું મોત થઈ ગયું. તેનો વીડિયો પણ…

તમિલનાડુના ધરમપુરીમાં સેન્ડવીચ જેવો એક્સિડન્ટ, 3 ટ્રકની વચ્ચે આવેલી કારનો કચ્ચરઘાણ, 4થી વધુ લોકોના મોત;

ધર્મપુરીથી ટ્રક્સ સલેમ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી અને એક ટ્રેલર ટ્રકના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં અન્ય વાહનોમાં ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ…

એમપીના ઈન્દોરમાં પ્રેમીએ પૂર્વ ગર્લફ્રેન્ડ પર કરાવ્યો ગેંગરેપ, બ્રેકઅપ કરીને બીજા સાથે લગ્ન કરી લેતા ઉશ્કેરાયો આરોપી;

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો મુખ્ય આરોપી અંકિત કદમ અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ બંને લગ્ન ન કરી શક્યા. ચાર વર્ષ પહેલા પીડિતાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા.…

error: