Satya Tv News

Tag: INDIA

નાસિકમાં હનુમાન મંદિરમાંથી શ્રી કૃષ્ણની મૂર્તિના મુગટની ચોરી, હનુમાન મંદિરમાંથી સાડા ત્રણ લાખની ચોરી;

રવિવારે સવારે અણ્ણાસાહેબ દગડખૈરે હનુમાન મંદિરે દર્શન માટે ગયા હતા. પછી તેઓએ મંદિર પર સ્થાપિત બે પંચધાતુ કળશો જોયા નહીં. તેણે તેના સાથીદાર રમેશ મહારાજને પૂછ્યું કે શું તેણે કોઈ…

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટ જાહેર,અંબાણી પરિવાર આ લિસ્ટમાં ટોપનાં સ્થાન પર;

રિપોર્ટ અનુસાર 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ગતવર્ષની સરખામણીમાં 2% વધી છે. તો 61 વર્ષીય ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટીને 474800 કપોડ રૂપિયા નોંધાઈ છે. હિંડનબર્ગે…

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકીઓને ઠાર કર્યા;

આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ…

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી, છત્તીસગઢ સિવાય ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન;

ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને…

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો, ધમકીભર્યા ફોન કોલ મળતા મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા;

શાહરૂખ ખાન માટે વર્ષ 2023 શાનદાર રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં પઠાણ અને પછી જવાન. તેની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં એક અલગ રેકોર્ડ બનાવ્યો. આ બંને ફિલ્મોની સફળતા…

આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની બપોરે 12 વાગ્યે થશે જાહેરાત, MP, રાજસ્થાન સહિત 5 રાજ્યોની વિધાનસભામાં યોજાશે ચૂંટણી;

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી…

કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો, વ્યભિચારી પત્નીને ન માની ભરણપોષણ માટે હકદાર નથી.

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે, પત્ની જ્યારે અન્ય વ્યક્તિ સાથે વ્યભિચારી સંબંધમાં હોય ત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12 હેઠળ પતિ પાસેથી ભરણપોષણનો દાવો ન કરી શકે. જસ્ટીસ રાજેન્દ્ર બદામીકરની…

કોચિંગ સેન્ટરમાં સ્ટૂડેંટને આવી ગયો ગુસ્સો, ચંપલ કાઢીને સીધી મોઢા પર ફટકારી, લાઈવ સેશનમાંથી વીડિયો વાયરલ;

આ વીડિયોમાં કોચિંગ સેંટરનાં ડ્રેસકોડમાં દેખાઈ રહેલ એક સ્ટૂડેંટ ટીચરને ચપ્પલથી મારતો નજર આવી રહ્યો છે.આ ઘટના જ્યારે બની ત્યારે ટીચરનો સેશન લાઈવ ચાલી રહ્યો હતો. ટીચીંગની વચ્ચે અચાનક એક…

બેંગ્લોરમાં પતિ અને પત્ની બન્નેના આડાસંબંધો આવ્યા સામે, પતિએ હોટલમાં વોટ્સએપથી જે કોલગર્લ બોલાવી હતી તે પત્ની નીકળી;

બેંગ્લોર રહેતું અને આઈટીની નોકરી કરતું કપલ ખાનગીમાં એકબીજાને છેતરી રહ્યું હતું. તેઓ બન્ને બહાર પોતાની શારીરિક ભૂખ સંતોષતા હતા. બન્ને એક જ છત નીચે રહેતા હતા તેમ છતાં બહાર…

સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી,ફરી એલર્ટ જારી કરવામાં આવ્યું, અત્યાર સુધી 26ના મોત તો 143 લોકો હજુ લાપતા;

સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે…

error: