સચિન તેંડુલકરના ઘરની બહાર ધમાલ, ધારાસભ્ય બચ્ચુ કડુએ હોબાળો મચાવ્યો;
મુંબઈના બાંદ્રામાં સચિન તેંડુલકરના ઘરની બહાર હોબાળો મચાવ્યો છે, ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા હોબાળો મચાવ્યો છે. સચિન તેંડુલકર ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરે છે. ત્યારેધારાસભ્ય બચ્ચુ કડુ અને…