સુરતમાં નકલી ગન બતાવી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ
મગન નગર વિભાગ-02ના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનીકેશભાઈ ધ્રુવનારાયણભાઈ ગુપ્તા એ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યારે જ ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો પ્રવેશ્યા હતા. ચારેય…