Satya Tv News

Tag: INDIA

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લેહ-લદ્દાખના પ્રવાસે, લદ્દાખના પહાડો વચ્ચેથી પેંગોંગ લેક જોવા નીકળ્યા,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લેહ-લદ્દાખના પ્રવાસે છે. આજે તેમણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સંપૂર્ણ સ્વેગ સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી પૂર્વી લદ્દાખમાં…

ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી, 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે

ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર (વિક્રમ)…

રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ જેલર

હાલમાં રજનીકાંત યુપીમાં છે અને તેઓ ફિલ્મ જેલર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે. સાઉથ સુપરસ્ટારે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં આ માહિતી આપી છે. તેમને પૂછવામાં આવ્યું…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો અમદાવાદમાં નો ભાવ

ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ ગુરુગ્રામ, નોઈડા, લખનૌ સહિત ઘણા શહેરોમાં વાહનના ઈંધણમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ…

IND vs IRE :ટીમ ઈન્ડિયાની 2 રને જીત,ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી જીત પોતાને નામ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ…

લદ્દાખમાં દુકાનની અંદર શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, 3ના મોત, 9 ઇજાગ્રસ્ત

કારગિલ જિલ્લામાં એક દુકાનની અંદર વિસ્ફોટ થવાની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડેપ્યુટી કમિશનર સુસેએ કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત…

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત, મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને…

ચંદ્રયાન-3:વિક્રમ લેન્ડર ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે, 4 દિવસ બાદ ISRO સર્જશે ઈતિહાસ

ઈસરોએ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો જાહેર કર્યો છે, જેમાં આગળ પ્રોપલ્શન મોડ્યુલ છે અને પાછળ લેન્ડર વિક્રમ સાથે અલગ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે 17 ઓગસ્ટના રોજ બપોરે…

5 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ એકશનમાં સંગઠનને મજબૂત કરવા તમામ MLAના શિરે જવાબદારી

હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક…

કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ જાણો આર્ટિકલ 370 મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું.?

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે કેન્દ્ર સરકારના વિવેકબુદ્ધિની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ગુરુવારે એક અરજીકર્તાનું…

error: