Satya Tv News

Tag: INDIA

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી

રાજકારણના યુગપુરુષ તરીકે ઓળખાતા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ…

ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર

ISRO ચંદ્રયાન-3ને આજે એટલે કે 16મી ઓગસ્ટે ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં લાવશે. હાલમાં ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં છે. 17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ…

INDEA VS IRELAND :જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ માટે રવાનાજસપ્રીતINDEA VS IRELAND

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ હવે ટીમ ઈન્ડિયા નું આગામી મિશન આયર્લેન્ડ છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમને આયર્લેન્ડ માં ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે…

સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનની દીપિકાનું નામ ચર્ચા માં બીમારીની સારવાર કરાવવા ગુજરાત જવા નીકળી અને પછી થઈ ગુમ

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 10 જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ગઈ હતી. મહિલાને બે બાળકો…

હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 51 લોકોના મોત શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા

શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા…

‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે ત્રીજા દિવસે ફિલ્મે લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરી

ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 40.1…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવએ આ વર્ષે એક વખત ફરી ટી20માં 1000 રનોનો આંકડો પાર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વેસ્ટઈન્ડિધના સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 61 રનોની ઈનિંગ રમી. જોકે તેમની…

ટામેટાં ના ભાવમાં થયો ઘટાડો NCCF અને Nafedએ આપ્યો નિર્દેશ

ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને Nafedને 15 ઓગસ્ટ, 2023 થી એટલે કે આજેથી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવમાં થયેલા ઘટાડાને…

ISRO વધુ એક મિશન ની તૈયારીમાં

હાલમાં દેશમાં ચંદ્રયાન-3ની ચર્ચા ચાલી રહી છે. તે આ મહિને ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન ઈસરોનું ‘સૂર્યયાન’ પણ તૈયાર છે. ચંદ્રના અભ્યાસના મિશનની સાથે ઈસરોએ હવે સૂર્યને સમજવાની દિશામાં…

2014થી અલગ અલગ સાફામાં ધ્વજવંદન કરે છે PM મોદી જાણો આ વર્ષના સાફામાં શું છે ખાસ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને…

error: