Satya Tv News

Tag: INDIA

ગદર-2 જોવા ગયેલા યુવાનને ટોકિઝમાં આવ્યો હાર્ટએટેક, ટોકિઝના ગેટ પર પળવારમાં ગયો જીવ;

લખીમપુરના દ્વારકાપુરી મહોલ્લાનો રહેવાસી 32 વર્ષીય અષ્ટક તિવારી નામનો યુવાન શનિવારે સાંજે 7:50 વાગ્યે ગદર-2 મૂવી જોવા ફન સિનેમા હોલમાં ગયો હતો. ફોન પર કોઈની સાથે વાત કરતા સિનેમા હોલના…

કર્ણાટકના મૈસુરમાં પરિવારની સામૂહિક આત્મહત્યા, પોલીસે પાછળથી દરવાજો તોડીને ઘુસીને લાશ બહાર કાઢી

મૈસુરુમાં રવિવારે બપોરે એક પરિવારના ચાર સભ્યો તેમના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ પરસ્પર સંમતિથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ માની રહી છે. મૃતકોમાં મહાદેવસ્વામી…

હજારો યુવાનો પર PM મોદી કરશે નોકરીઓનો વરસાદ, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM મોદી જોડાશે રોજગાર મેળામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા અંતર્ગત 51,000 નવા ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વિવિધ વિભાગોમાં નોકરી માટે 51 હજાર લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના આ…

ISROના વૈજ્ઞાનિકો ચંદ્રનું તાપમાન જોઇ ચોંક્યા, ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધી

દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધીનો છે. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના વૈજ્ઞાનિક સમુદાયને ઈસરોના ચંદ્રયાન 3ના સૌજન્યથી માહિતી…

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, 8.17 મીટર દૂર ભાલો ફેંકીને જીત્યો ગોલ્ડ મેડલ;

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. તેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ પહેલો થ્રો જરુર ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં તેમણે 88.17…

ભવ્ય આતસબાજી સાથે દમણમાં મોનસુન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ, મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા

ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરાવ્યો હતો. દમણના જાણીતા…

અમરમણિ ત્રિપાઠીના જેલમાંથી બહાર આવતા, ભાજપ ગુનેગાર પાર દાવ લગાવશે.?

અમરમણિ ત્રિપાઠી તેમની 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં હંમેશા નસીબદાર સાબિત થયા છે,એક સમયે યુપીના પૂર્વાંચલ પ્રદેશના સૌથી મોટા બ્રાહ્મણ નેતાઓમાં ગણાતા હતા. અમરમણિએ સૌપ્રથમ તેની ક્ષમતા તે વિસ્તારના પ્રભાવશાળી ઠાકુર…

ચંદ્રયાન 3 :PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન;

બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા PM મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા .ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાં…

તમિલનાડુમાં ટ્રેનના કોચમાં આગ લાગતા મચી દોડધામ, ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે,…

નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચશે, ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વૈજ્ઞાનિકોને આપશે અભિનંદન

ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળશે. PM મોદી, અવકાશમાં 40 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન -3 ના લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ…

error: