Satya Tv News

Tag: INDIA

ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકો હજી પણ લાપતા

ગૌરીકુંડમાં ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 12 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. જેમાં વરસાદી ઝરણાની નજીક અને મંદાકિની નદીની લગભગ 50 મીટર ઉપર સ્થિત ત્રણ દુકાનો ધોવાઈ ગઈ. જે સમયે આ…

મુંબઈ માં દારુના નશામાં એક યુવક કે આપી ધમકી, લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ થશે.

મુંબઈની લોકલમાં સિરિયલ બોમ્બબ્લાસ્ટની ધમકીનો એક ધમકીભર્યો ફોન મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ કોલને ગંભીરતાપૂર્વક લઈ સુરક્ષા યંત્રણાને એલર્ટ મોડ પર મૂકી વધુ તપાસ…

કોંગ્રેસમાં ઉત્સાહ નો માહોલ રાહુલ ગાંધીને પરત મળ્યું સંસદ પદ,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ પદ પરત મળ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે અધિસૂચના જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે નિચલી કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી…

પ્રેમીથી નારાજ થઈ પ્રેમિકા ચઢી ગઈ હાઈ ટેન્શન ટાવર પર.

છત્તીસગઢના ગોરેલા પેન્દ્રા મારવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ થઈને એક સગીર પ્રેમિકા 80 ફૂટ ઊંભા હાઈ ટેન્શન લાઈનના ટાવર પર ચઢી ગઈ હતી. મજેદાર વાત તો એ છે કે પાછું પ્રેમિકાને…

દિલ્હી સર્વિસ બિલ આજે રાજ્યસભામાં કરાશે રજૂ રાજ્યસભામાં બહુમતી મોદી સરકારની તરફેણમાં

દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના…

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શું સંસદમાં થશે વાપસી.?

કોંગ્રેસે સોમવારે સવારે 10.30 વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. જ્યાં ‘મોદી સરનેમ કેસ’માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધી સંસદસભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાની તેમની માંગ…

જમ્મુ-કાશ્મીર માં આતંકવાદીઓની ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો.…

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું

9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક હશે. ઈસરોએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘ અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના ‘રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી…

મુંબઈ-દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ને બોમ્બ થી ઉડવાની ધમકી થી ખળભળાટ

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો,…

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા બિષ્ણુપુરમાં મૈતેઇ સમુદાયના 3 લોકોની હત્યા

બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર…

error: