કાનપુરના કલ્યાણપુરમાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો બહેનના પ્રેમ સંબંધની જાણ થતા ભાઈ જ બેનનું યૌન શોષણ કર્યું
કાનપુરના કલ્યાણપુરમાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બહેનના પ્રેમ સંબંધની જાણ થયા બાદ ભાઈ જ લાંબા સમયથી બેનનું યૌન શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત…