Satya Tv News

Tag: INDIA

હરિયાણાના નૂંહ,:દિલ્હી-NCRમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

હરિયાણાના નૂંહ માં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે બુધવારે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે પણ અહીં કર્ફ્યુ ચાલુ રહેશે.…

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા કરી આત્મહત્યા.

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ…

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હિમાચલ પ્રદેશ પહોંચ્યા ટેક્સીમાં કરી મુસાફરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અચાનક બુલેટપ્રૂફ વાહન છોડીને ભુંતર એરપોર્ટથી મનાલી સુધી ટેક્સીમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય…

સીમા અને સચિન ને ગુજરાતના વેપારીએ 1 લાખના પગારવાળી નોકરી આપવાની જાહેરાત કરી.

સીમા-સચિન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે, તો ગુજરાતી વેપારીએ પોતાની દરિયાદિલી બતાવી છે અને તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ બંનેને 50-50 હજાર રૂપિયા દર મહિને નોકરી આપવાની…

ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર જાણો કયારે થશે સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે

ભારત 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના…

ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ચાંદ તરફ આગળ વધ્યું

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સમગ્ર દેશને મોટી ખુશખબર આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન…

હરિયાણાના અનેક શહેરોમાં તણાવનો માહોલ કોલિંગ અને મેસેજિંગ સેવાઓ 2 ઓગસ્ટ સુધી સ્થગિત સ્કૂલ-કોલેજો બંધ

હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ…

મહારાષ્ટ્રના શાહપુરમાં ગર્ડર મશીન પુલ પરથી પટકાતા 17 લોકોના મોત ત્રણ ઘાયલ, 10થી15 લોકો ફસાયેલા

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું…

શાળામાં અચાનક એવું તો શું થયું કે વિદ્યાર્થિનીઓ સામૂહિક રીતે બુમો પાડી

ઉત્તરાખંડના ચંપાવતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર પછી કોલેજે પરત ફરેલી વિદ્યાર્થિનીઓ સામૂહિક રીતે વિચિત્ર વર્તન કરતી દેખાઈ હતી. વાયરલ વીડિયોમાં સામે આવેલી વિગત અનુઆર ઉત્તરકાશીના ધૌંત્રી વિસ્તારમાં…

પોલીસવાનને ટ્રક એ અડફેટે લેતાં પોલીસ જવાન સહિત બેનાં મોત

નાગપુર તુળજાપુર હાઈવે પર થયેલ એક ભીષણ અકસ્માતમાં એક ટ્રકે પોલીસ વાહનને ટક્કર આપતા એક પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઘટના યવતમાળના કોસદની ઘાટમાં બની હતી.આ…

error: