Satya Tv News

Tag: INDIA

લખનઉ ખાતે રમાયેલી પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું:ભારત તરફથી સંજુ સેમસને શાનદાર 86 રનની ઈનિંગ રમી

પહેલી જ વનડેમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન 40 ઓવરમાં 250 રન કરવા માટે ફાંફાં પડ્યા રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાનો 9 રને વિજય આજે લખનઉમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના વન…

ભારતીય એરસ્પેસમાં ઈરાનના વિમાનમાં બોમ્બની ખબરથી હડકંપ,વાયુસેનાના સુખોઈ જેટ્સ તાબડતોબ ઉડ્યા

ઈરાનની એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખબર મળ્યા બાદ હડકંપ મચી ગયો. આ વિમાન ભારતીય એરસ્પેસમાં હતું. ભારતે વિમાનને દિલ્હીમાં ઉતરવા માટે મંજૂરી આપી નહીં. સૂચના મળતા જ ભારતીય વાયુસેના પણ…

કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ:કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું

કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની…

T -20 વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં એક અંદાજ પ્રમાણે 1 લાખ 10 હજારથી વધુ ચાહકો મેચ જોવા આવશે

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ જોગાનુજોગ પાકિસ્તાન સામે જ છે જે ૨૩ ઓક્ટોબરે એટલે કે દિવાળીના આગલા દિવસે મેલબોર્નમાં રમાનાર છે. વર્લ્ડકપનું સૌથી મોટું આકર્ષણ આ…

UP : બે સગીર બહેનોની હત્યા,બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી

UPના લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાનો આરોપ હતો કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં…

સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં 3300 કરોડના 20 હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં…

વડોદરા : બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ ,ડૉક્ટર,નર્સ તથા સ્ટાફની સંડોવણી હોવાની પણ આશંકા

વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય…

આઇફોન-14 સિરીઝનાં 5 મોડલ લોન્ચ કરાયા શરૂઆતની કિંમત 79,900

કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્કમાં આઇફોન-14 સિરીઝ લોન્ચ કરાયો હતો. 2020 પછી આ પહેલી ફિઝિકલ ઈવેન્ટ હતી. આ વર્ષની એપલ ઇવેન્ટમાં આઇફોન-14, આઇફોન-14 પલ્સ, આઇફોન-14 પ્રો, આઇફોન-14 પ્રો મેક્સ લોન્ચ કર્યા…

ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર : બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો:સામાન્ય માણસને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત મળશે

ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2022ના 8 મહિનામાં પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ભાવ…

મેડિકલ વિઝા પર પરિવાર સાથે ઇન્ડિયા આવેલ અફઘાની યુવકને ATSએ દિલ્હીથી 20 કરોડના 4 કિલો હેરોઇન સાથે ઝડપી પાડ્યો

ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપતી નજર છે. પરંતુ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6…

error: