સુરતમાં મહિલાના ચાર વર્ષમાં થયેલા 160 કિલો વજનની 7 કલાક (ઈનોવેટીવ કોસ્ટ ઈફેક્ટીવ) જાડાપણાની સર્જરી ચાલી;
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના 34 વર્ષીય સોનલબેન અરવિંદકુમાર ગોયલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે. પતિ સુમુલ ડેરી પાર્લર ચલાવે છે જ્યારે સોનલબેન…