Satya Tv News

Tag: INTERNATIONAL NEWS

કેનેડામાં પંજાબના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર દુનિકેની કેનેડામાં 15 ગોળીઓ મારી કરી હત્યા;

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનિકેની બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી છે. આ ઘટના 19 જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ છે.…

ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીનો સંસદમાં એક ચોંકાવનારો ખુલાસો, ‘મારા પર 400 વખત બળાત્કાર થયો;

કોચીએ 1999માં પેરિસના સરસેલસ ટેનિસ ક્લબમાં કોચ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે વખતે કોચીની ઉંમર 12 વર્ષની હતી અને ફ્રાન્સની બીજી જૂનિયર ખેલાડી હતી. ટેનિસ ખેલાડી કોચી…

ક્રિકેટના મહાન સ્પિનર ​​કહેવાતા શેન વોર્નની આજે જન્મજયંતિ, શેન વોર્ન હોટલના રૂમમાં ખૂબ રડતો હતો, ક્રિકેટર સાથે જોડાયેલી છે આ સ્ટોરી;

શેન વોર્નનું અંગત જીવન હંમેશા વિવાદોમાં રહેતું હતું, ઘણી વખત તેના અફેર વિશેની ચર્ચાઓએ તેની ક્રિકેટ કારકિર્દીને ઢાંકી દીધી હતી. 2005ની ઐતિહાસિક એશિઝ સિરીઝ પહેલા પણ આવું જ થયું હતું,…

ભારતના ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે જાપાને મોકલ્યું ચંદ્ર મિશન, જાપાનનું ચંદ્ર મિશન સફળ રીતે લોન્ચ થયું;

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ISROની રાહે ચાલ્યું છે. જાપાને આજે વહેલી સવારે મૂન મિશન લોન્ચ કર્યું છે.જાપાનનો SLIM પ્રોજેક્ટ મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે. આમાં ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં…

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ, જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા;

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા…

સિંગાપોરમાં થર્મન ષણમુગરત્નમ બન્યા રાષ્ટ્રપતિ, મૂળ ભારતીય અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા;

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ એન. કોક સોંગ અને ટેન કિન…

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં મસ્જિદ અઝાનને લઈ આવ્યો મોટો આદેશ;

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી…

ISROના વૈજ્ઞાનિકો માટે ખુશખબર એક NRI આપશે એક કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ

રાજસ્થાનના બાડમેરના એક NRI, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ISROના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ…

આર્જેન્ટીનામાં ચાલુ બસમાં અચાનક આગ લાગી,જીવ બચાવવા યાત્રીઓમાં અફરાતફરી

આર્જેન્ટિનામાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. અહીં મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી ગઈ. જે બાદ અરાજકતાનો માહોલ છે. થોડી જ વારમાં તે આગળની આખી બસને ઘેરી લે છે.…

બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાં પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચ્યું

ઈંગ્લેન્ડનાં ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાં પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચી લીધું છે. તેમણે પોતાના આ સંન્યાસની જાહેરાત વર્લ્ડ કપ 2023 પહેલાં 26 જૂલાઈનાં રોજ કરી હતી. જો કે હવે…

error: