Satya Tv News

Tag: JAMBUSAR

જંબુસર:નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું ગ્રામ વિકાસ વિભાગ મંત્રીના હસ્તે લોકાર્પણ

જંબુસરના નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણમંત્રીના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણત્રણ લાખ લોકોને આરોગ્ય સેવા મળી રહેશે₹૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલની સુવિધા સજ્જ જંબુસર ખાતે નવનિર્મિત સબ…

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદિ વગામાં રહેતા મયુરકુમાર પઢીયાર નું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે…

ખાનપુર તથા જંબુસરમાં શ્વાનના હુમલામાં ત્રણ બાળકોને ઇજા

જંબુસર શહેર સહિત પંથકમાં શ્વાન અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેને લઇ લોકોમાં પણ સતાવી રહ્યો છે. કાનપુર દહેગામમાં સ્વાદે બાળકો પર હુમલો કર્યો હતો.બાળકો સ્કૂલેથી ઘરે આવતા…

જંબુસરમાં ૩૧ વર્ષીય મહિલા ઉપર ગામ ના જ અન્ય વિસ્તાર મા રહેતા ઈસમે છેલ્લા ચાર વર્ષ થી મરજી વિરુદ્ધ બળજબરી પુર્વક શારીરિક સબંધ બાંધા

જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ એક ગામ મા રહેતી ૩૧ વર્ષીય મહિલા ઉપર ગામ ના જ અન્ય વિસ્તાર મા રહેતા ઈસમે છેલ્લા ચાર વર્ષ થી મહિલા ની મરજી…

જંબુસર તાલુકાના પીલુદરા ગામે થી બોગસ ડોક્ટર ઝડપી પાડતી એસઓજી પોલીશ..

જંબુસર તાલુકાના પીલુદરા ગામે મહાદેવ નો ટેકરો વિસ્તારમાં રહેતો અરવિંદભાઈ દુખીભાઈ વિશ્વકર્મા મૂળ બિહાર નાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ની કોઈ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ નો…

રામ રાખે તેને કોણ મારે : જંબુસર પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યો

પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યોએકને સાધારણ ઇજા.સર્જાયઈજાગ્રસ્ત ભિક્ષુકને સારવાર અર્થે ખસેડાયો જંબુસર ટંકારી ભાગોળ ખાતે આવેલ પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યો, એકને સાધારણ ઇજા.સર્જાય હતી જંબુસર શહેરના ટંકારી…

જંબુસર સેફ એનવાયરો કંપનીમાં જીપીસીબી ટીમ આવતાં કંપની સંચાલકોમાં ખળભળાટ

જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત એન્વાયરો કંપની આવેલ છે. જ્યાં ઔદ્યોગિક કચરાનો નિકાલ થાય છે. આ કંપની સતત વિવાદોના વમળમાં ફસાય છે. હાલ થોડા દિવસો પૂર્વે જ કંપની દ્વારા ગૌચર…

જંબુસરના મદાફરગામે વીજ લાઈન રીપેર કરવા ગયેલ GEBના બે કર્મચારીઓને લાગ્યો કરંટ

GEBના 2 કર્મચારીઓને લાગ્યો કરંટવીજ લાઈન રીપેર કરતા લાગ્યો કરંટGEBમાં જાણ થતા સ્ટાફ દોડી આવ્યોઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જંબુસરમાં બીપોર વાવાઝોડા માં નુકસાન પામેલ જીઈબીની વીજ લાઈન રીપેર કરવા…

જંબુસર:નગરપાલિકાની દૂષિત પાણીની લાઈન તૂટી, ગ્રામજનોમાં ભારે રોષ,આંદોલનની ચીમકી ઉચ્ચારી

ન.પા.ની દૂષિત પાણીની લાઈન તૂટીખાનપુર ગ્રામજનોમાં ત્રાહિમામઢોરના મોત થયા હોવાનો ગ્રામજનો આક્ષેપભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં જંબુસર નગરપાલિકાની દૂષિત પાણીની લાઈન તૂટી જતાં ખાનપુર ગ્રામજનો ત્રાહિમામ પોકારતા હતા…

જંબુસર: તંત્ર ની બેદરકારી આવી સામે, વાવાઝોડાની સૂચનાઓ છતાં તંત્રએ રાખી આળસ

જંબુસરમાં તંત્રની બેદરકારી આવી સામેવાવાઝોડાની સૂચનાઓ છતાં તંત્રની આળસનગરમાં હોર્ડિંગ્સ ઉતારવામાં રાખી આળસભારે પવનના કારણે ઉડ્યું હોર્ડિંગ્સ- પતરું જંબુસર વાવાઝોડાની સૂચનાઓ હોવા છતાંય તંત્ર દ્વારા જંબુસર નગરમાં લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવામાં…

error: