80 વર્ષના દાદાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડતા પિતાએ પુત્રની કરી હત્યા;
જેતપુરના જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા કરવામાં આવી છે. જેમાં મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જેમાં 80 વર્ષના…