કંગના રનૌતની મોસ્ટ અવેટેડ દમદાર મૂવિ તેજસનું ટ્રેલર રિલીઝ
બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરે મોટા પડદા પર આવનાર એક્શન અને રોમાંચની ઝલક જોવા બતાવી છે. તેનાથી દેશભરના દર્શકોનો ઉત્સાહ વધ્યો છે. દર્શકોની રુચિને જોતા,નિર્માતાઓએ જાહેરાત કરી હતી.…