ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ, શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર;
આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર…