Satya Tv News

Tag: Kutch

કચ્છમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે ત્રણ મદરેસા તોડી પડાઇ

કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે, આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે…

આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ…

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં…

કચ્છ : BSFએ 2 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા

કચ્છના હરામીનાળામાં બીએસએફ ભુજ દ્વારા 2 પાકિસ્તાની માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે. 10 ઓક્ટોબર 2022એ લગભગ 11:40 વાગે BSF નલિયા દ્વારા શરૂ કરવામાં આવેલા એક યુએવી મિશનમાં હરામીનાળાના સામાન્ય વિસ્તારમાં…

કચ્છ દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

બિનવારસી ચરસ મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયત પણ યોજાઇ હતી. અત્યાર સુધી વિવિધ એજન્સીઓને મળી આવેલા બિનવારસી તમામ પેકેટ એકજ પ્રકારના હોય તેવુ લાગી રહ્યુ છે. કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ…

error: