કચ્છ: મોબાઈલ ગેમના કારણે 13 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા, ત્રણ સગીર મિત્રો શંકાના દાયરામાં;
કચ્છમાં રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ…