સુરતના કુંભારિયામાં કારની ટક્કરથી દરવાજો માથે પડતા બાળકીનું મોત, માતાનું હૈયાફાટ રૂદન;
14 માર્ચે ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશાજોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજિતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી. આ સમયે જ સોસાયટીમાં…