રાજકોટનાં વ્યક્તિનો આપઘાત કરી લેતા મચી ચકચાર, PSI પટેલના ત્રાસથી યુવકનો આપઘાત મૃતકે આપઘાત પેહલા બનાવ્યો વીડિયો;
મૃતકની પત્નિ અલ્પાબેને ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ દીપક હરજીવનભાઈ ધ્રાગધરિયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મારે સંતાનમાં એક દીકરો દર્શન છે. જે ધો. 10 માં ભણે…