મંદિર પરિસરમાં રીલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં ભડક્યું હિન્દુ સંગઠન;
મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં સ્થિત સૌથી જૂના વેંકટેશ મંદિરનો છે. અહીં મંદિર પરિસરમાં અશ્લીલ ગીતોની રીલ બનાવીને લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ છેડછાડ કરવામાં આવી છે. બે છોકરીઓ બોલિવૂડ ગીત ‘બાબુજી જરા…