મહાકુંભ: આજે સવારે યમુનામાં 35 ફૂટ ઊંડાઈએ બોટ પલટી, વહેલી સવારે 2 ગાડીઓમાં આગ લાગી, યોગી પ્રયાગરાજ પહોંચ્યા;
મહાકુંભનો આજે 13મો દિવસ છે. શનિવારે સવારે કિલા ઘાટ ખાતે યમુના નદીમાં એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો યમુના નદીમાં ડૂબવા લાગ્યા. વોટર પોલીસે લાઇફ જેકેટ અને…