Satya Tv News

Tag: MAHARASHTRA NEWS

મહારાષ્ટ્રમાં માત્ર બે મિનિટ મોડા પહોંચતા પૂર્વ મંત્રીનું ચૂંટણી લડવાનું સપનું થયું ચકનાચૂર;

મહારાષ્ટ્ર્માં ચૂંટણી લડવા માટે ઉમેદવારની નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી. જોકે, મહારાષ્ટ્રના નાગપુરમાં સેન્ટ્રલ બેઠક પર નામાંકન દરમિયાન જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ નેતા અને મંત્રી…

મહારાષ્ટ્રના પૂણેમાં પાળેલા કૂતરાને પહેલા માર્યો પછી ફાંસીએ લટકાવી દીધો;

મહારાષ્ટ્રના પૂણેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના પિરંગુટ વિસ્તારમાં એક કૂતરાને તેના માલિકે નિર્દયતાથી મારી નાખ્યો. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા સામે આવ્યા…

મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય;

મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે…

સિદ્ધિવિનાયક મંદિર.? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, પ્રસાદની શુદ્ધતા પર સવાલ;

મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી.મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ…

મહારાષ્ટ્રમાં 50 યાત્રીઓ સાથે બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત;

મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય…

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા મુદ્દે નીતિન ગડકરીનું મોટું નિવેદન;

નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…

મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચોંકાવનારી ઘટના, 19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ પર એક ઓટો ડ્રાઈવરે કર્યો રેપ;

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર રેપ હત્યાની ઘટના હજી સમી નથી ત્યાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ પર એક ઓટો ડ્રાઈવરે રેપ કર્યાનો ઘટસ્ફોટ…

મહારાષ્ટ્રમાં SUV કાર ચાલકએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો કર્યો પ્રયાસ;

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક…

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાં ચાર વર્ષીય બાળકીના શોષણના વિરુદ્ધમાં લોકો થાણે રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી;

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકોએ…

મહારાષ્ટ્રમાં 2019થી 2021 દરમિયાન એક લાખ જેટલી મહિલાઓ ગુમ, કોર્ટમાં પહોંચી ઘટના;

ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવા સરકારને આદેશ આપવાની માંગ કરતી જાહેર હિતની એક અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી છે.સાંગલીના એક નિવૃત લશ્કરી જવાનના પિતાએ આ અરજી…

error: