Satya Tv News

Tag: MAHARASHTRA

તમને રખડતા કૂતરા પ્રત્યે ઘણો પ્રેમ હોય, તો આ કૂતરાઓને ઔપચારિક રીતે દત્તક લો: હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે તમામ પ્રાણી પ્રેમીઓને રખડતા પ્રાણીઓ સામે ચેતવણી આપી છે. હાઈકોર્ટે આવા લોકોને ચેતવવાનો ખાસ પ્રયાસ કર્યો છે જેઓ જાહેર સ્થળોએ ગમે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવવા લાગે…

મહારાષ્ટ્ર : રિક્ષા અને ટ્રક ટકરાતાં 1 જ પરિવારના 4 સહિત 5ના મોત

મહારાષ્ટ્રના જાલનામાં આજે સાંજે રિક્ષા અને ટ્રકની અથડામણથી થયેલા ભીષણ અકસ્માતમાં પાંચ જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં બે જણને ઇજા થઇ હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત અને…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

મુંબઈ યુનિવર્સિટી : દિવાળી સત્રની પરીક્ષાઓની વિદ્યાર્થીઓના વિરોધ બાદ નવી તારીખો જાહેર કરી

મુંબઈ યુનિવર્સિટીએ થોડા દિવસ પહેલાં જ શિયાળુ (દિવાળી) સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જે મુજબ પરીક્ષાની તૈયારી માટે ૧૫ દિવસનો સમય જ મળતો હોવાથી તેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.…

નવી મુંબઇ : ટેક્સી-ઑટોના ભાડામાં ઝીંકાયો વધારો : મુંબઈવાસીઓના ખિસ્સા પર વધારાનો બોજ

મુંબઈમાં હવે ટૂંક સમયમાં ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી મોંઘી થવા જઈ રહી છે, તેથી મુંબઈવાસીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. ટેરિફ મુજબ, ઓટોરિક્ષા માટે લઘુત્તમ શેર ભાડું…

મહારાષ્ટ્ર : હાસોરી ગામમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપ

મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના નીળંગા તાલુકાના હાસોરી ગામની ધરતી રવિવારે રાતે ફરીથી ધણધણી ઉઠી હતી.રવિવારે રાતે ૧ઃ૧૩ મિનિટે રિક્ટર સ્કે લ પર ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. ધરતીકંપની અસર હોસોરી…

મુંબઈમાં દેશની ફોરેન કરન્સી એસેટમાં ફરી ઘટાડો નોંધાયો છે.આ સતત નવમું સપ્તાહ છે

હૂંડિયામણ અનામત ઘટીને 532 અબજ ડોલર, બે વર્ષના તળિયેગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલરઆઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં…

દુર્ઘટના : તિલકનગરની એક ઇમારતમાં 12મા માળે ભીષણ આગ,સદ્ભાગ્યે કોઈ જાનહાની નહિ

ચેમ્બુરમાં લોકમાન્ય તિલક ટર્મિનસ પાસે આવેલ લ્લ વ્યુ બિલ્ડીંગમાં ૧૨મા માળે આજે ભીષણ આગ ફાટી નિકળી હતી. આજે બપોરે ૨.૪૦ મિનિટે લાગેલી આ આગને મુંબઇ ફાયર બ્રિગેડે લેવલ- ટુની આગ…

બોલેરો પીક-અપ ફોર વ્હિલર તેમજ ઈકો કારની ચોરી કરતી રાજસ્થાની “ખટીક ગેંગ” ઝડપાય

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં…

નિર્દય શિક્ષક : 3 વર્ષની બાળકીએ હોમવર્ક ન કરતા ગરમ ચીપિયાથી દઝાડી,મહિલા શિક્ષક વિરુદ્ધ બાળ શોષણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

મુંબઈના પનવેલમાં એક ટ્યુશન શિક્ષકે 3 વર્ષની બાળકીને ગરમ ચીપિયાથી દઝાડી દીધી. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. ખારધરની એક સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકી ટ્યૂશનમાં ભણવા માટે ગઈ હતી. તેઓ…

error: