Satya Tv News

Tag: METEROLOGICAL DEPARTMENT

આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ;

વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા…

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.…

error: