Satya Tv News

Tag: MODI GOVERMENT

નિર્મલા સીતારમણ વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું, મિડલ ક્લાસને મળી માત્ર નિરાશા;

નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કરદાતાઓનો આભાર માન્યો છે. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. 7 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે કોઈ કર જવાબદારી…

કેન્દ્ર સરકાર: હવે આવા મોબાઈલ ફોન થઈ જશે સસ્તાં, ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ;

કેન્દ્ર સરકાર દ્વારા આયાત જકાત ઘટાડવાના લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. આનાથી માત્ર આ ક્ષેત્રને પ્રગતિ કરવામાં મદદ મળશે નહીં પરંતુ વૈશ્વિક બજારમાં સ્પર્ધા પણ વધશે. આ…

કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, થશે 4 બદલાવ જે તમારા ખિસ્સા પર કરશે અસર;

મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે . દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર મૂડી…

લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને આપી શકે છે મોટી રાહત, બજેટમાં થઈ શકે છે મોટું એલાન;

સરકારે બજેટ 2023માં નવી ટેક્સ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરીને રાહત આપી હતી. આ મુજબ, નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ કોઈ રોકાણ અથવા કપાતનો દાવો કરી શકાતો ન હતો, પરંતુ બજેટમાં સ્ટાન્ડર્ડ…

મોદી સરકારે આપ્યાં ગુડ ન્યુઝ, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર , નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી;

સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે.નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા 7,000 રૂપિયા નક્કી કરી છે.કેન્દ્ર સરકાર…

સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કર્યો મોટો ફેરફાર, વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી;

સરકારે કેન્દ્રીય મોટર વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી છે. અંહિયા ખાસ વાત એ છે કે નવા નિયમો માત્ર કાર જેવા નાના વાહનો જ નહીં પરંતુ ટ્રક અને બસ જેવા…

મોદી સરકાર નો મોટો નિર્ણય, 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે.

ચૂંટણીની મોસમમાં મહિલાઓને સાધવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતાામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે.…

મોંઘવારીને કંટ્રોલમાં રાખવા મોદી સરકાર એક્શનમાં, કિંમત કંટ્રોલમાં રાખવા તાબડતોબ લીધા નિર્ણય

LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 200નો ઘટાડો, ટામેટાં અને ડુંગળી જેવી મહત્ત્વની ખાદ્ય ચીજો પરના ભાવ નિયંત્રણ અને અન્ય ચાર તાજેતરના પગલાં દર્શાવે છે કે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર…

error: