મોરબીમાં ગાળા પાટિયા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરવિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
જિલ્લાના ગાળા ગામના પાટિયા પાસે ભીષણ આગી લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગેસના બાટલાના ગોડાઉનમાં આગી લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતા અફરાતફરીનો…