બોલિવૂડ અભિનેતા આલોક નાથ, શ્રેયસ તલપડે વિરુદ્ધ નોંધાઈ FIR, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ;
ઉત્તર પ્રદેશના લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ અભિનેતા આલોક નાથ, શ્રેયસ તલપડે અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના 5 સભ્યો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે 7…