મુંબઈ:4856 કરોડના ડ્રગ કેસના મુખ્ય આરોપીની 2.67 કરોડની મિલ્કતો ટાંચમાં
મહારાષ્ટ્ર અને ગુજરાતની મિલ્કતોનો સમાવેશ પ્રેમ પ્રકાશ સિંઘની મુંબઈના દહિસર તથા નાલાસોપારાની દુકાનો અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ સામેલ મુંબઈ : ૪૮૫૬ કરોડનું મેફેડ્રોન ડ્રગ પકડાવાના કેસમાં મુ્ય આરોપી પ્રેમ પ્રકાશ…