ઉષા ઉત્થુપના બીજા પતિ જાની ચાકોનું અચાનક અવસાન, હાર્ટ એટેકના કારણે થયું મૃત્યુ;
બોલિવુડ વર્સટાઈલ સિંગર ઉષા ઉત્થુપના બીજા પતિ જાની ચાકોનું અચાનક અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તે દરમિયાન તે ઘરે હતો…