Satya Tv News

Tag: MUMBAI

પરીક્ષામાં કોપી કરતા પકડાતાં ધો. 9ની વિદ્યાર્થિનીની આત્મહત્યા

મુંબઇ ચેમ્બુરમાં પરીક્ષામાં કોપી કરતાં પકડાયા બાદ ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાધો હતો સ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી. કિશોરીને પરીક્ષામાં કોપી કરતા શિક્ષકે પકડી હતી આ બાબતની તેની માતાને જાણ…

મુંબઈ આવતી શાલીમાર એક્સપ્રેસમાં નાશિક સ્ટેશને આગ ભભૂકી

– સેન્ટ્રલ રેલવેની અનેક ટ્રેનો મોડી પડી – પાર્સલ કોચની આગ ભારે જહેમત બાદ ભુઝાવાઈ : સદ્ભાગ્યે કોઈ જાનહાની નહીં મુંબઇ : નાશિક રોડ સ્ટેશન પર શનિવારે સવારે મુંબઈ તરફ…

મુંબઈની જેજે હોસ્પિટલમાં 132 વર્ષ જૂની સુરંગ મળી, શિલાન્યાસ પર લખેલા વર્ષનો સંકેત

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે બ્રિટિશ રાજમાં બનેલી આ 200 મીટર લાંબી ટનલના શિલાન્યાસ પર 1890ની તારીખ લખેલી છે. મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં 132 વર્ષ જૂની ટનલ મળી આવી છે.…

શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણી કરવા માટે અડધી રાત્રે મન્નતની બહાર એકઠા થયા ચાહકો

કિંગ ખાનના જન્મદિવસે મન્નતની બહાર એકત્ર થયેલા ચાહકોની ભીડના ઉત્સાહ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. હિન્દી સિનેમાની અનેક પેઢીઓને પોતાના અભિનયથી દિવાના બનાવનાર શાહરૂખ ખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે…

પુણે રેલવે સ્ટેશન પર ભારે ગરદીને લીધે ધક્કા- મુક્કી થતા એક જણનું કચડાઈ જવાથી મોત

મુંબઈ દીવાળી નિમિત્તે લોકોએ વતનમાં જવા દોડ મૂકતા આજે પુણે રેલવે સ્ટેશન પર ભારે ગરદી થઈ હતી. આ ગરદી દરમ્યાન પુણે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ધક્કા મુક્કી થતાં…

તમને રખડતા કૂતરા પ્રત્યે ઘણો પ્રેમ હોય, તો આ કૂતરાઓને ઔપચારિક રીતે દત્તક લો: હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે તમામ પ્રાણી પ્રેમીઓને રખડતા પ્રાણીઓ સામે ચેતવણી આપી છે. હાઈકોર્ટે આવા લોકોને ચેતવવાનો ખાસ પ્રયાસ કર્યો છે જેઓ જાહેર સ્થળોએ ગમે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવવા લાગે…

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીના 18 કેસ

દિવાળી આડે હવે માંડ થોડા દિવસ રહ્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીના ૧૮ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું બની ગયું છે. કોરોનાના આ સબ-વેરિયન્ટનો ફેલાવો ઝડપથી થતો હોવાનું કહેવાય…

મહારાષ્ટ્ર : રિક્ષા અને ટ્રક ટકરાતાં 1 જ પરિવારના 4 સહિત 5ના મોત

મહારાષ્ટ્રના જાલનામાં આજે સાંજે રિક્ષા અને ટ્રકની અથડામણથી થયેલા ભીષણ અકસ્માતમાં પાંચ જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં બે જણને ઇજા થઇ હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત અને…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

મુંબઈ યુનિવર્સિટી : દિવાળી સત્રની પરીક્ષાઓની વિદ્યાર્થીઓના વિરોધ બાદ નવી તારીખો જાહેર કરી

મુંબઈ યુનિવર્સિટીએ થોડા દિવસ પહેલાં જ શિયાળુ (દિવાળી) સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જે મુજબ પરીક્ષાની તૈયારી માટે ૧૫ દિવસનો સમય જ મળતો હોવાથી તેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.…

error: