રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી
એલ.સી.બી. નર્મદા પોલીસે હીરાની ચોરી ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી થતાં નર્મદા પંથકમાં ચકચાર મચી જવા પામી…