Satya Tv News

Tag: NARMDA

નર્મદામા કોંગ્રેસના ગઢમા ગાબડું:ગરુડેશ્વરમાં 500 કોંગી કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયા.

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…

નર્મદા ભાજપા દ્વારા પ્રખર સમાજસેવક જ્યોતિબા ફુલેની જન્મજયંતી નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ

બાળકોને ફ્રૂટ અને પુસ્તક અને વિતરણ કરાયું જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ તથા અમિતભાઈ એ જ્યોતિબા ફુલેના જીવન કવન ઉપર કર્યું પ્રવચન સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં 19મી…

કોરોના બાદ ધારીખેડા નર્મદા સુગરે શેરડીના ગુજરાતમાં ત્રીજા નંબરનો ૨૯૩૬/- રૂપિયા ભાવ આપતાં ખેડૂતોમાં આનંદ ની લાગણી

સાંસદ .મનસુખભાઈ વસાવાએ ચેરમેન ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા. ઘનશ્યામ પટેલનું કરાયું સન્માન ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગરે કોરોના બાદ ધારીખેડા નર્મદા સુગરે શેરડીના ગુજરાતમાં ત્રીજા નંબરનો ૨૯૩૬/-…

આજથી નર્મદા જિલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નો દબાદભાભેર પ્રારંભ

આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ અને 71 પેઢીનો મોક્ષ મળે છે 21કિમિની પરિક્રમા 31દિવસ સુધી ચાલશે કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહેલી પરિક્રમા ફરીથી…

ભરૂચ-નર્મદના BJP પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત…

નર્મદા જીલ્લામા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ

દેશી દારૂના ના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા નર્મદા જીલ્લામા ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓને નેસ્તો નાબૂદ કરવા અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. જેમાં પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામમચી જવા…

નર્મદામા કોરોનાનું સંકટ ટળ્યા પછી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાનો તા.૨૮ માર્ચથી પ્રારંભ

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : જિલ્લા પ્રશાસન દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી…

નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી ફરીયાદી યુવક ને ઉત્તેજીત કરી અશ્લીલ વિડીયો બનાવી સોસીયલ મીડિયામા અપલોડ કરવાના કૃત્યથી ચકચાર

અશ્લીલ વિડીયો યુટ્યુબ ઉપર તથા ફરીયાદીના ફેસબુક ઉપર અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપીપૈસાની માંગણી કરી નાણાં પડાવવાનું ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામની ઘટના યુવકોજ…

બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરતી ટોળકી ઝડપાઇ

ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકમાં બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ટોળકીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

નર્મદામા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈ

નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નર્મદાજિલ્લા મા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી…

error: