નવી દિલ્હી:રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગની અરજી સુપ્રીમે ફગાવી, અરજદારે કહ્યું- હાઈકોર્ટ નહીં જઈએ
શુક્રવારે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી ન હતી. કોર્ટે સહજતાથી કહ્યું – મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ…