Satya Tv News

Tag: NAVRATRI-2022

સુરત : ઉમિયાધામમાં ૩૦ હજારથી વધુ દીવડાઓથી કરાઈ મહા આરતી, જુઓ અદ્ભુત નજારો

સુરતમાં નવરાત્રિ પર્વની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવીઉમિયાધામમાં ૩૦ હજારથી વધુ દીવડાઓથી કરાઈ મહા આરતીમંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું નવરાત્રિ પર્વમાં આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે અને સુરતમાં નવરાત્રિ…

અંકલેશ્વર : તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે નવરાત્રી નિમિતે ગરબા મહોત્સવનું આયોજન

અંકલેશ્વર તક્ષશિલા વિદ્યાલયમાં ગરબા મહોત્સવનું આયોજન, વિદ્યાર્થીઓ,શિક્ષકમિત્રો સાથે મળી મહોત્સવની કરી ઉજવણી વિદ્યાર્થીઓ રંગબેરંગી ટ્રેડીશનલ ભારતીય વેશભૂષામાં આવ્યા. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય,નવા બોરભાઠા ખાતે નવરાત્રી નિમિતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં…

ગાંધીનગરમા માં અંબાની મહા આરતીમાં અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન નિહાળો સત્યા ટીવી ન્યૂઝ દ્વારા

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં 35 હજાર લોકોએ મહાઆરતી કરીશિવ-શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરીઅર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં…

અમદાવાદની નવરાત્રી એટલે વાત જ કાંઈક અલગ છે મારું મન મોર બની થનગનાટ કરે…સોંગ પર ખેલૈયાઓની ગરબા રમઝટ,અવનવાં ગરબા સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

સત્યા ટીવી લઈને આવ્યા છે અમદાવાદના ગરબાના ડ્રોન ફોટા ગરબે ઘૂમતા ખેલૈયાનાં અવનવાં સ્ટેપ્સ કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ…

રાજકોટમાં રાજપૂતાણીઓના શૌર્ય સમાન રાસ,100 રાજપૂતાણીનો તલવાર રાસ આકર્ષણ બન્યો,મા દુર્ગા જેવાં દૃશ્યો સર્જાયાં

ચાલુ બાઇક પર ઊભાં રહી બન્ને હાથે ધારદાર તલવાર સમણીતલવાર રાસે ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવીભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયુંતલવાર સમણવી અમારા લોહીમાં છે300 બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતીટીમવર્કથી સમગ્ર…

ગ્રાઉન્ડમાં પાણી જ પાણી તો પણ ગરબા તો રામવના જ,બહાદરપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબારસિકોએ રાસની રમઝટ બોલાવી

બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યોત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતીતો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે…

અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય નવરાત્રિનો આયોજન

અંકલેશ્વર GIDCમાં ગરબા રસિકો મન મુકીને ગરબે ધૂમ્યાં અંકલેશ્વરમાં હવે નવરાત્રીનો ખરો રંગ જામ્યો હોય તેવું વાતાવરણ દરેક ગરબા ગ્રાઉન્ડ પર નજરે જોવા મળ્યું હતું. યુવક-યુવતીઓ ગરબાના અને સંગીતના તાલે…

માં નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ : માતા ચન્દ્રઘંટા

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ,…

વડોદરા :વિવાદનું બીજું નામ બન્યાં યુનાઇટેડ વે નાં ગરબા,પગમાં કાંકરા વાગતાં ખેલૈયાઓનો હોબાળો

વિવાદનું બીજું નામ બન્યાં વડોદરાનાં યુનાઇટેડ વે નાં ગરબા વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબામાં બીજા દિવસે પણ હોબાળો સતત બીજા દિવસે પગમાં કાંકરા વાગતાં ખેલૈયાઓનો હોબાળો ઇન્ટરવલ બાદ ખેલૈયાઓએ ગરબા રમવાનો…

વાલિયા : આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી માતાજીની આરાધનામાં લીન

વાલિયા તાલુકાના લુણા ગામે લોકો આરાધનામાં લીનશંકરના સ્ત્રી વેશને ધારણ કરી માતાજીની આરાધનામાં લીનસ્ત્રી વેશ ધારણ કરી ગામમાં જ ગરબા રમી વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી ભગવાન…

error: