Satya Tv News

Tag: NAVSARI

14 વર્ષનો લખન ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબ્યો હતો, 36 કલાક બાદ નવસારી નજીકથી જીવંત મળ્યો;

શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય…

નવસારી શહેરમાં માં બાઈ નવાજ તાતા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે હિન્દી દિવસ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નવસારી શહેરમાં દસ્તુરવાડ સ્થિત બાઈ નવાજ તાતા ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં તા.15-09-2023 રોજ હિન્દી દિવસ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે શાળામાં વિવિધ પ્રવૃતિઓ જેમ કે…

નવસારીના મરોલીની નવનિર્માણ હાઈસ્કૂલમાં SSC બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને A2 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કર્યું

નવસારીમાં SSC બોર્ડના પરિણામ જાહેરવિદ્યાર્થીઓએ A1,A2 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કર્યુંવિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું નવસારીના મરોલીની નવનિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ S.S.C બોર્ડના પરિણામમાં ઉચ્ચ ટકાવારી સાથે મરોલી કેન્દ્રમાં પ્રથમ…

નવસારી: વેસ્મા હાજીપુરા સ્પોર્ટ ક્રિકેટ ક્લબ આયોજિત એક દિવસીય મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

નવસારીમાં મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનમુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન (૨)નું સમાપનવલસાડ ની ટોપ ગન્સ ટીમ બની વિજેતાવિજેતા ટોપ ગન્સને ₹10,000નું રોકડ ઇનામમુખ્ય મહેમાનના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યામહેમાનોને આયોજક વતી આભાર…

નવસારી:દાંડીના દરિયામાં ડૂબી રહેલા વલવાડાના 6 યુવકોના 5 હોમગાર્ડે જીવ બચાવ્યા

બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં ગયા પણ ભરતી આવી અને ફસાઇ ગયા હતા દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી…

નવસારી કાંગવાઈ ગામમાં દિપડી સાથે બચ્ચાની તસવીરો અને વિડિયો વાયરલ, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

નવસારી ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે પડ્યાતસવીરો અને વિડિયો થયા વાયરલગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયોવન વિભાગ દ્વારા પાંજરે પુરવાની કામગીરી કરી નવસારીનાં ચીખલી તાલુકાના કાંગવોઈ ગામમાં ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે…

નવસારીની બેટરી ગેરેજમાં આગ લાગી, ટ્રક, કાર, બાઈક મળી અંદાજે 5 વાહનો આગની ચપેટમાં આવ્યાં નવસારીના સિસોદ્રા ગામમાં લાગી આગગામ નજીક આવેલા ગેરેજમાં લાગી આગનવસારી ફાયર વિભાગ ઘટના સ્થળે પહુંચીઆગ…

નવસારીના પોલીસ જવાને કરી આત્મહત્યા: ક્વાર્ટર્સમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, જાણો કારણ

ચીખલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. નવસારીમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી હડકંપ મચી ગયો છે. હાલ…

નવસારી ન.પા.ના શાકભાજી માર્કેટ ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ કરાયું નવસારીમાં વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણન.પા.ના શાકભાજી માર્કેટ ખાતે લોકાર્પણ૧૯ લાખ રૂપિયાના ખર્ચે મુકાયા મશીનમશીન દ્વારા ૨૫% જેટલું ખાતર બનાવ્યુંખેડૂતોને…

નવસારીમાં બેરોકટોક વેચાતા દારૂના જથ્થા પર પોલીસની રેડ, 56 હજારના દારૂ સાથે 2ની ધરપકડ, એક વોન્ટેડ

નવસારી શહેરના છાપરા રોડ પર આવેલા એક ફ્લેટમાં દારૂ સંગ્રહ કરીને વેચવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે છાપો મારી 56 હજારના દારૂ સાથે 2ની…

error: