નેત્રંગ : સોસીયલ મીડિયામાં પ્રેમી સાથે ચેટિંગ કરતી યુવતી સાવધાન, નેત્રંગમાં પ્રેમીએ વિડીયો વાયરલ કરતા ફરિયાદ
ભરૂચ જીલ્લાની યુવતીઓ સાવધાન સોસિયલ મીડિયાનો વધુ એક ગુનો દર્જ નેત્રંગમાં પ્રેમીએ કર્યા પ્રેમિકાના વિડીયો વાયરલ નેત્રંગ પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ નેત્રંગની યુવતી અન્ય સાથે વાતચીત કરતી…