પાકિસ્તાનમાં નવી સરકારને ચૂંટવા માટે યોજાયુ મતદાન, પાકિસ્તાન સરકારે દેશમાં મોબાઇલ સેવા કરી સસ્પેન્ડ;
પાકિસ્તાન સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાનમાં સેલુલર સેવાઓ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલું દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી…