Satya Tv News

Tag: NIA

સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર, NIAના ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા;

સુખદેવ ગોગામેડી હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર…

આતંકવાદીઓ પર પ્રહાર, NIAના દિલ્હી-પંજાબથી લઈને ઉત્તરાખંડ સુધીના 50 સ્થળો પર દરોડા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદી કનેક્શનને લઈને દેશભરમાં ઘણા ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. તપાસ એજન્સીની આ કાર્યવાહી દિલ્હી સહિત 50 જગ્યાએ કરવામાં આવી રહી છે.…

NIAના વહેલી સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા, આતંકવાદીના અડ્ડા સુધી પહોંચી ટીમ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ આજે સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિગતો મુજબ ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે NIAએ આજે ​​જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો…

યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ: NIAના વકીલ તરફથી ફાંસીની સજા આપવા માટેની કરી હતી માંગ

દિલ્હીની NIA કોર્ટમાં ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવવામાં આવેલા આતંકવાદી યાસીન મલિકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.…

error: