હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે;
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા…