UPI પેમેન્ટ એક દિવસમાં 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે, NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી;
પહેલા UPI પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમો હેઠળ NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ…