Satya Tv News

Tag: RAIN IN GUJARAT

ગુજરાતમાં 8 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ;

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં…

હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી જાણો અંબાલાલે ચોમાસા પર શું કરી આગાહી.?

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ,…

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, રાજ્યમાં ચોમાસું વહેલું અને સારૂ રહેવાની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નૈઋત્યનાં પવનોને લઈ વરાદ અંગે આગાહી કરી છે. ત્યારે 8 જૂનથી સમુદ્રનાં પ્રવાહોમાં બદલાવ જોવા મળશે. તેમજ આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20…

ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ, ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ;

બનાસકાંઠા જિલ્લામાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ભારે બફારા અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાનાં અનેક ગામડાંઓમાં પવન સાથે કમોસમી…

કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂતો ચિંતીત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પડી શકે છે કમોસમી વરસાદ;

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ…

રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં, જામનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ;

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે…

15 અને 16 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી, પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે;

રાજ્યમાં હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ;

વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા…

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી, આજે 23 તાલુકામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ…

error: