Satya Tv News

Tag: RAINFALL

રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં, જામનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ;

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે…

આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી;

આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે.…

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 5 દિવસ પડી શકે વરસાદ;

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે.…

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી, આજે 23 તાલુકામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ…

નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ…

વરસાદે છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ ભાવનગરમાં

ભાવનગર અને કોગડાસાંગાણી સિવાય રાજ્યમાં વિવિધ ભાગોમાં પણ નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુર, બાબરા, લોધિકામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં સાડા 3 ઈંચ, જ્યારે ગાંધીધામ, સુરત,…

સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ છલકાવાની તૈયારીમાં,17 જેટલા ગામો માટે હાઈએલર્ટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ…

error: